રવિવારે સરકારી બેન્કની તમામ શાખાઓ ખુલી રહેશે: RBI

Google+ Pinterest LinkedIn Tumblr +

રવિવારે સરકારી લેતીદેતી કરતી બેન્કની તમામ શાખાઓ ખુલી રાખવા માટે RBIએ કર્યો આદેશ આપ્યો છે. રિઝર્વ બેંકે સર્ક્યુલર જાહેર કરતા જણાવ્યું છેકે સરકારી પ્રાપ્તિ અને ચુકાવણી માટે 31 માર્ચે તેના તમામ પે એન્ડ એકાઉન્ટ કાર્યાલય ખુલ્લા રહેશે.

માર્ચ એન્ડિંગ હોવાથી લોકોને મુશ્કેલીમાં ઘટાડો થાય તેમજ સરકારી કામકાજ અધુરા ન રહી જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી બેન્કની તમામ શાખાઓ રવિવારે પણ તમામ વહિવટ કરવામાટે આરબીઆઇએ આદેશ આપી લોકને રાહતના સમાચાર આપ્યા છે.

Share.

Leave A Reply