સુરતના આ મંદિરમાં મળે છે ભક્તોને કોરડાનો પ્રસાદ

Google+ Pinterest LinkedIn Tumblr +

સુરતમાં માતાજી ની આરાધના જોઈને વિચારતા થઈ જશો. અહીંયા આવનારા ભક્તોને પ્રસાદ માં કોરડા મારવામાં આવે છે અને આ પ્રસાદ માટે ભક્તો તડપે છે. રતના ગોરબાઈ માતાના મંદિર માં કોરડા નો પ્રસાદ લેવા પડાપડી કરી રહ્યા છે અને કોરડાનો પ્રસાદ ખાઈને ધન્યતા અનુભવે છે સુરત ગોપીપુરાના મોટી છીપવાડ વિસ્તારમાં સદીઓ જૂનું ગોર બાઈમાતાનું મંદિર આવ્યું છે. આ મંદિરમાં છેલ્લી બે સદીથી કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. 

જોકે, અહીંયા ખડ પણ આપવામાં આવે છે જેમને સંતાન નથી થતું તેવા દંપતી અહીં આવે છે અને બાધા રાખી ખડ ખાય છે તેમના ઘરે બીજા વર્ષે પારણું બંધાય છે. જોકે, પારણુ બંધાય તેવા દંપતી પોતાની બાધા છોડવા માટે પણ આવતા હોય છે. જોકે આ દિવસની રાહ લોકો આતુરતાથી જોતાં હોય છે. જેમના ઘરે સંતાન થયું હોય તેવા દંપતી પોતાના બાળકને  મંદીર દર્શન કરવા લાવતાં હોય છે.

21મી સદીમાં માનવામાં નહીં આવે પણ આ મંદિર લોકોની આસ્થા સાથે જોડાયેલ છે અને અહીંયા 200  વર્ષથી આ પ્રકારે ઉત્સવ તરીકે ઉજવાય છે ત્યારે લોકો ની શ્રદ્ધા માતાની આરાધનાનો એજ માતાની આરાધનાનો સૌથી મોટો પુરાવો છે સૌથી મોટો પુરાવો છે

Share.

Leave A Reply