Browsing: life thoughts

Knowladge
ચાણક્ય નીતિ
By

જે લોકો પાસે ધન હોય છે તેના મિત્રોની સંખ્યા પણ આપોઆપ જ વધી જાય છે. ધન આવતા જે સગાસંબંધીઓ તેનાથી દૂર રહેતા હતા, તે પણ પોતાનો…

Knowladge
ચાણક્ય નીતિ
By

પક્ષીઓમાં સૌથી નીચ અને ખરાબ વિચારવાળો પક્ષી કાગડો છે અને પશુઓમાં આ સ્થાન કુતરાને આપવામાં આવેલું છે. આવી જ રીતે આવું સ્થાન એ સાધુઓને આપવામાં આવેલું…

special
ચાણક્ય નીતિ
By

ઘુવડ દિવસે જોઈ શકતો નથી, તેમાં સૂર્યનો શો વાંક છે ? કદીનના ઝાડ ઉપર પાંદડા તેમજ ફૂલ નથી ખીલતા તેમાં વસંતનો શો વાંક છે ? ચાતકના…

special
ચાણક્ય નીતિ
By

જેની પાસે સંતોષ નથી અને તે આળસુ છે, તેમજ જે રાજા દ્રઢ મનોબળવાળો નથી એવા લોકોનો વિનાશ વહેલો થાય છે.

special
ચાણક્ય નીતિ
By

જે માતા પોતાના સંતાનોને ખરાબ કામો કરતા નથી રોકતી તેને પણ પોતાના સંતાનોની સૌથી મોટી શત્રુ માનવામાં આવે છે.

Knowladge
ચાણક્ય નીતિ
By

પોતાના હૃદયની ગુપ્ત વાતો કદાપી બીજાને ન કહો. પોતાની ગુપ્ત વાતો બીજાને કહેનાર લોકો હંમેશા દગો પામે છે.

special
ચાણક્ય નીતિ
By

સારા વિદ્વાન માણસો ગમે તેવા કપરા સમયે પોતાના માલિકનો સાથ નથી છોડતા બલકે આવા સંજોગોમાં તેઓ પોતાના માલિક કે રાજાને સારી સલાહ આપી સાચો માર્ગ દેખાડે…

Knowladge
ચાણક્ય નીતિ
By

જો શત્રુ તમારા કરતા વધુ શક્તિશાળી હોય તો તેની સાથે પ્રેમથી વ્યવહાર કરીને તેને પોતાના વશમાં કરી લો. મીઠી મીઠી વાતો કરી તેને કાબુમાં લેવો એ…

special
ચાણક્ય નીતિ
By

સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે, એટલા માટે તેને સારા નરસા ફળ પણ મળે છે. તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ…

Knowladge
ચાણક્ય નીતિ
By

આ સંસારમાં કેટલાક જીવો એવા પણ છે જેમને ઊંઘમાંથી જગાડવામાં આપણને નુકશાન જ છે. આ વાત સાપ, રાજા, સિંહ, બાળક, કોઈ બીજાનો કુતરો, તેમજ ગાંડો માનવી…

1 2 3 8