હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

એક સ્ત્રીને પતિની કબર પર પંખો કરતી જોઈ પોપટે પૂછ્યું તમે તમારા પતિને ખૂબ પ્રેમ કરતા હતા, હજી પણ તેનો ખ્યાલ રાખો છો. સ્ત્રી – અમારામાં રિવાજ છે …

*****************************************

પતિ – હે ઈશ્વર, તે આવી મૂર્ખ પત્ની કેમ બનાવી ?

પત્ની – એ માટે કે હું તમારા જેવા મૂરખના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લઉ એટલે.

**************************************

પત્ની (પતિથી)- તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, બતાવો કે જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે?

પતિ- હોય છે ને…જરૂર હોય છે, હું એ જ તો ભોગવી.

 

Share.

Leave A Reply