હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

પતિ – ખબર છે ?હું લગ્ન પહેલા ખૂબ જ રખડું હતો. શું તુ પણ આવુ જ કરતી હતી ?

પત્ની – ગુણ મળ્યા વગર કાંઈ લગ્ન થઈ શકતા હોય ?

**********************************

ચૂંટણી લડી રહેલી સ્ત્રીને પત્રકારે કહ્યુ – તમને ચૂંટણી લડવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો ?

સ્ત્રી – જ્યારે પણ મેં મારા પતિ સાથે લડુ છુ ત્યારે જીત મારી જ થાય છે.

********************************

સંજના – સંજય, જો મારા જીભ પર કેટલા મોટા ચાંદા પડી ગયા છે.

સંજય – પડે જ ને ! તુ તેને કદી આરામ જ નથી આપતી, દિવસભર ચલાવ્યા જ કરે છે તો એવુ જ થાય ને.

 

Share.

Leave A Reply