હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

બહેનપણી સાથે વાતો કરવાંમાં જેનું શાક બળી જાય અને પતિ ને ક્રિસ્પી વેજીટેબલ કહીને જે ખવડાવે એજ ખરી *અન્નપૂર્ણા * 🙏🏽

***************************************

ઉનાળો આવી રહ્યો છે
હવે
રિતિક
સલમાન
રણવીર સિંહ
અક્ષય

બધ્ધાજ કુદકા મારશે
₹ 20/- નું pepsi કોકાકોલા, સ્પ્રાઇટ ની જાહેરાત માટે જોખમી સ્ટંટ કરશે
દા.ત.
ટ્રક પરથી દરિયા માં
ઝાડ પરથી ખીણ માં
વિમાન માંથી જંગલ માં
કૂદશે

પણ
આપણે જરાયે અંજાયા વગર
₹ 10/- નો શેરડી રસ એક અથવા બે ગ્લાસ ગટગટાવી લેવો

કોઈની દેખાદેખી કરવી જરૂરી નથી🤣😅

*************************************************

અડકો…..દડકો…..

ગાભા કાઢી નાખે તેવો પડે છે તડકો……😂😂😜
દહીં દડુકો, નીકળી ગયો ભૂકો

પીલુ પાકે, શ્રાવણ ગાજે
પાણી પીજે, તરબૂચ ખાજે

ઉર મુર ધતુરાના ધોળા ફૂલ
AC મુકો એકદમ ફુલ

સાકર શેરડી ખજૂર
થાકી ને થઈ ગયા ચૂર.Happy Summer 😀

Share.

Leave A Reply