હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

બકા-બકી વચ્ચે ઝઘડો થઈ ગયો.

બકી: હું જાઉં છું ઘર છોડીને.

બકો: હું મંદિરે જાઉં છું.

બકી: તમે ગમે એટલી બાધા રાખશો તોય હું પાછી આવવાની નથી.

બકો: હું તો બાધા પૂરી થઈ એટલે જાઉં છું!

**********************************

કોશિશ ઘણી કરી

સમજદાર બનવા ની,

પણ ખુશી હંમેશા

“સળી” કરવાથી જ મળી.

********************************

એક જગ્યાએ લખ્યુ હતું :

પર સ્ત્રીને ખરાબ દ્રષ્ટિથી ન જુઓ

બાપુ વાંચીને ગોટે ચડી ગયા..

મગજને ખુબ જ તકલીફ આપીને બે વાર ગામની સ્ત્રીઓના નામની ગણતરી કરી..

સુડતાલીસ જ થઈ..

એની માંને, બાકીની પાંચ ક્યાં ગઈ..?

*********************************

अंग्रेजी सिर्फ सीखने में मुश्किल है।

पीने में तो आसान है।

और अगर पी ली तो फिर बोलने में बहुत आसान है.

Share.

Leave A Reply