હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

મહિલાઓ માટે બ્લડપ્રેશર નો ઘરેલુ ઇલાજ

High થાય તો
“પીયર વાળાઓ સાથે 20 મિનિટ વાત કરી લેવી,

Low થાય તો
“સાસરી વાળા ઓ સાથે 5 મિનિટ વાત કરી લેવી..

Problem solve😎

*****************************

અત્યારના છોકરાઓને ડેરીમિલ્ક, હોરલીક્સ, બોર્નવિટા વગેરેની જરૂર પડે છે બાકી,

આપણે તો પાટીમા લખવાની પેન ખાઈને જ મોટા થઈ ગયા…😁

*****************************

કેવું ગજબ કહેવાય…

માર્ચ Ending માં બધા કાબુમાં..
અને
ડિસેમ્બર Ending માં બધા આબુમાં…

Share.

Leave A Reply