હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

Election Special…

આદત થી મજબૂર
એક બહેન સવારે મત 🗳દઈ ને આવ્યા…

ત્રણ કલાકે પાછા ગયા કે મારે મારો મત 🗳હવે બદલાવવો છે !!

ચૂંટણી પંચ ચકરી ખાઈ ગ્યું..

**************************************************

અરિજિત સિંઘના ગીતો સાંભળીને ગર્લફ્રેન્ડની યાદમાં હું એક કલાક રડ્યો…
પછી એકદમ યાદ આયુ કે મારે ક્યાં ગર્લફ્રેન્ડ છે મારે તો પત્ની છે…
બે કલાક ફરી રડ્યો..

************************************************

પતિ (પત્નીને)- જો તને જમવાનુ બનાવતા આવડતુ તો હુ નોકરાણીને રજા આપી દેત.

પત્ની – જો તમને પ્રેમ કરતા આવડતુ હોય તો હુ ડ્રાઈવરની રજા આપી દેત.

Share.

Leave A Reply