હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

ગરમી થી પરેશાન એક માણસે સૂર્યદેવ ને વોટ્સઅપ મેસેજ કર્યો”હે સૂર્યદેવ તમારી બ્રાઈટનેસ ઓછી કરો બહુ તકલીફ પડે છે.સૂર્યદેવે જવાબ આપ્યો કે setting માં જાઓ ત્યાં option આવશે ઝાડ વાવો એને ઉછેરો અને save કરો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થઈ જશે અને વાતાવરણ ઠંડુ થઈ જશે અને વરસાદ થશે”
ગમે તો બીજા ને મોકલજો
કોઈ પ્રેસર નથી.

પર્યાવરણ બચાઓ પરિયાવરણ તમને બચાવશે

*********************************

ગઈ કાલે હું બેંકમાં ગયો હતો.

મેનેજર સાથે થોડી ઓળખાણ હતી, એટલે મેં એમને વાત કરી કે
મારે ફોર-વ્હિલર માટે લોન જોઈએ છે.

મેનેજરે ઠંડુ મંગાવ્યુ અને મને વાત-વાત માં પૂછ્યુ : EMI કેવી રીતે ભરવાનો પ્લાન છે ??

મેં કહ્યું કે કોંગ્રેસ ના રાહુલભાઈ જે
72,000 આપવાના છે… તેમાંથી EMI કાપ્યે રાખજો.

નેહરુ અંકલના સમ…
વાત મારા-મારી સુધી પહોંચી ગઈ.

*************************

ગઇકાલે ત્રિકોણ બાગ ચોકમા એક માજી ગાળો દેતા હતા કે આ મુવા બાયડી વગરના બેય બાજે છે ને આખો દેશ માથે લીધો છે શું જોતું હશે એને 😆😆

Share.

Leave A Reply