હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

કાકાએ મતદાન કરી પોલિંગ એજંટને પૂછ્યુ, તારી કાકી મતદાન કરી ગૈ?

એજંટે લીસ્ટમાં ચેક કરી કહ્યુ, હા.

કાકાએ ગળગળા અવાજે કહ્યુ જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત.

એજંટ: કેમ કાકી તમારી જોડે નથી રેતા?

કાકા: તેને દેવલોક થયે ૧૫ વર્ષ થ્યા, દર વખત મતદાન કરી જાય છે પણ મળતી નથી

********************************

સ્કુલ ટીચરે ઘરે નોંધ મોકલાવી….
“તમારો દીકરો આજ્ઞાંકિત અને ભણવા માં ખુબ હોંશિયાર છે, પણ છોકરીઓ સાથે વાતો કરવામાં બહુ સમય બગાડે છે.”

મમ્મી એ વળતી નોંધ મોકલી…
“પ્લીઝ, કોઈ ઉકેલ જણાવો, એના પપ્પાનો પણ આજ પ્રોબ્લેમ છે.”

Share.

Leave A Reply