હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

મન હોય તો
માળવે જવાય,
પણ તડકો
૪૬°ડિગ્રી હોય તો
ક્યાંય ન જવાય.
🤗🤕😝😄

*****************************

ક્યાં ગયા બધા👳🏼‍♀👴🏻 સમાજસેવકો અને👨🏻‍⚕ દાનવીરો ?

શિયાળા ની ઠંડીમાં બ્લેન્કેટ, ધાબળા , કપડાં ગરીબો ને વહેંચવા નીકળી પડે છે

શું આ ગરમી માં A.C. વહેંચવા તેમની ફરજ નથી ?
😂😂😳😳😂

Share.

Leave A Reply