હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

બે ચકલા ખેતરમાં ચણતા હતા

એક ચકલાએ બીજાને કહ્યું : એલા ભાગ જલદી, જો પેલી બાજુ કોઇ માણસ ઉભો છે.

બીજાએ ધ્યાનથી જોઈને કહ્યું : ચિંતા ન કર, ચાડીયો છે.

પહેલો : કેમ ખબર પડી ?

બીજો : એના હાથમાં મોબાઇલ નથી

😂😂😂😂😂😂😂😂

*******************************

હંસા: પ્રફુલ વોટ ઈઝ યેટી ?
પ્રફુલ : યેટી હંસાઆ .. બાબુજી કો જબ જયશ્રી ચાય દેકર કહેતી હૈ કી યે પીલો ભૈસાબ તો બાબુજી પૂછતે હૈ ‘કયા જયશ્રી?’ તો જયશ્રી કયા જવાબ દેતી હૈ?
હંસા : યે ટી યે ટી યેટી
ટાંઉ ટાંઉ ટાંઉ
#yeti

Share.

Leave A Reply