હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

પત્ની – સાંભળો છો, ભૂકંપ આવ્યો છે, મકાન હલી રહ્યુ છે, પડી જશે તો ?

પતિ – પડવા દે ને આપણે શુ ? હજુ આપણુ ક્યા થયુ છે, હજુ તો બેંકનુ છે.

***********************************

રમેશ : અમારાં લગનને દોઢ વર્ષ થઇ ગયાં પરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.

મદન : બહુ સારું, પણ એવું કેમ?

રમેશ : તેને પસંદ નથી …

***********************************

એક નવપરિણીતાએ પોતાની બહેનપણીને પૂછ્યુ – મને સમજાતુ નથી કે હું મારા પતિને જન્મદિવસે કંઈ ભેટ આપુ ?

બહેનપણી બોલી – છુટાછેડા આપી દે.

 

 

 

Share.

Leave A Reply