હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

બંતાસિંહ : અલ્યા તું બધા SMS મને બે-બે વાર કેમ મોકલે છે ?
સંતાસિંહ : એ તો એટલા માટે કે તું કદાચને એક Forword કરી દે તો બીજો તારી પાસે રહેને એટલા માટે…

*******************************

સંતાસિંહ બેંકમાં પૈસા લેવા ગયા. કેશિયરે પૂછયું : સો સો કે ચલેંગે ?
સંતા : અરે સાહબ, ખડે ખડે ભી ચલેંગે…

********************************

મોદી નો રોડ શો જોયા પછી…..
રાહુલ ગાંધીએ કહ્યું
આવો તો કાંઈ રોડ શો હોતો હશે?
આમાં રોડ તો દેખાતો નથી 😂🤣

Share.

Leave A Reply