હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

પત્ની – સાંભળો મારા માટે
કોઈ એક એવી વસ્તુ લઈ આવજો જથી હું સુંદર જોવાઉ
પતિ -પોતાના માટે whiskyની બે બોતલો લઈ આવ્યા.

**************************************

પતિ:- લગ્ન પહેલાં તારા કેટલા બ્વાયફ્રેંડ હતા
પત્ની :- ચુપ રહી.
પતિ:- તારી આ ખામોશીને હું હ્સું સમજું
પત્ની:- બૂમ પાડીને :- બોલતો નહી હું ગણું છું

***********************************

દારૂડિયો મોડી રાત્રે દારૂ પીને પોતાના ઘરે પરત ફરે છે. ઘરનો દરવાજો ખખડાવે છે
તેની પત્ની દરવાજો ખોલે છે.
દારૂડિયો – કોણ છો તમે ?
પત્ની – મને ભૂલી ગયા તમે…!!!
દારૂડિયો – નશો દરેક દુ:ખને ભૂલાવી દે છે બહેન.

Share.

Leave A Reply