હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

પત્ની :- તારાને છોડીને એવી કઈ ચીજ છે જે તમે રોજ જુઓ છો પણ લાવી નથી શકતા.
પતિ:- પાડોશીની પત્ની !!!

*******************************

પત્ની- એ જોરથી પતિના ગાલ ઉપર થપ્પ્પડ ચટકાવી દી ધા થપાક
પતિ- ગુસ્સામાં કેમ માર્યો
પત્ની- તમારા ગાલ ઉપર એક મચ્છર હતો અને મારા સિવયા કોઈ બીજા તમાર લોહી પીએ એ મન મંજૂર નથી

*****************************

ટીચર :- ચિન્ટુ, તારું બધું હોમવર્ક ખોટું છે.
ચિન્ટુ :- તેનું કારણ તો મારા પપ્પા જ કહી શકે છે.
ટીચર :- કેમ, હોમવર્ક તો તું કરે છે ને?
ચિન્ટુ :- ના, એ તો મારા પપ્પા કરે છે, આ તેમના જ અક્ષર છે.

Share.

Leave A Reply