હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

એક નવી સગાઈ થયેલી છોકરી એ પોતાના ભાવિ પતિ સાથે નો ફોટો મુકીને, Facebook માં
વટ પાડવા નીચે અંગ્રેજી માં લખ્યું કે,‌‌

“💕My Finance”💕

😇😇😇😎😎😎😎

*************************************

#ઑમ ના ઉચ્ચારણથી મસ્તિષ્કની અમુક નસો જાગૃત થાય છે, પરંતુ…
”કહું છું સાંભળો છો” ના ઉચ્ચારણથી સમગ્ર શરીર, આખ્ખો મનુષ્ય જાગૃત અને સાવધાન થઇ જાય છે..!!😜😜

*************************************

ભોળપણની હદ

પત્ની –
હું તમને ક્યારની પૂછી રહી છું કે,
તમારા જીવનની સૌથી મોટી તકલીફ શું છે…?

મારી સામે જ શું જોયા કરો છો ? કંઈ બોલતાં કેમ નથી ?
😄😄😝😄

 

Share.

Leave A Reply