હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

ન્યૂયોર્ક માં બે ભિખારી ભીખ માંગતા હતા… એકના હાથમાં ઓમનું બોર્ડ હતું અને બીજાના હાથમાં ક્રોસનું બોર્ડ હતું….
આવતાં-જતાં બધા લોકો ઓમવાળા ભીખારી સામે દ્વેષથી મોઢું બગાડતા અને ક્રોસવાળા ભિખારીને ડોલર આપતા…
એક ચર્ચના ફાધર ત્યાંથી નિકળ્યા… તે પેલા ઓમવાળા ભિખારીને કહે, “ભાઈ આ ખ્રિસ્તીઓનો દેશ છે. તને અહીં કઈ મળશે નહિ; ઊલટું લોકો તને દેખાડવા માટે પેલાને વધારે આપશે….”

ફાધર ગયા પછી ઓમવાળો ભિખારી ક્રોસવાળા ભિખારીને કહે, “ઘનશ્યામભાઈ . .”

“હા પરશૉતમભાઈ”

“હવે આ આપણને ગુજરાતીને ધંધો શીખવાડે છે બોલો…”
🤣😂🤣

*********************************

ઘણી વાર વિચાર કરૂં છું,

ઇન્ટરનેટ ફ્રી છે કે આપણે…?

Share.

Leave A Reply