હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

ભીખાના લગ્ન થવાના હતા.લગ્નના આગલા દિવસે એની થવાવાળી પત્નીનો મૅસેજ આવ્યો.

“હવે આપણા લગ્ન નહીં થઈ શકે. મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે”

ભીખો ટેન્શનમાં આવી ગયો…

ત્યાં બીજો મૅસેજ આવ્યો…

સૉરી સૉરી મૅસેજ ભુલથી તમને મોકલાઈ ગયો.

ભીખો પાછો ટેન્શનમાં!
😂🤣😂

 

Share.

Leave A Reply