હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

એવી કઈ વસ્તુ છે કે જે ફૂટે છે પણ અવાજ વગર ?
પરીક્ષાનું પેપર.

**********************************

ન્યાયધીશ : તારી આ સ્થિતિ માટે એક માત્ર દારુ જવાબદાર છે.
આરોપી : હાશ ! નામદાર તમે કેટલા સમજદાર છો ! અત્યાર સુધી બધા મને જ જવાબદાર માનતા હતા.

********************************

શિક્ષક : ઓક્સિજન શ્વાસ માટે અનિવાર્ય છે. એના વગર જીવી ન શકાય. ઓક્સિજનની શોધ ૧૭૭૩ માં થઇ હતી.
મગન : હાશ ભગવાન ! સારું થયું હુ મોડો જન્મ્યો ! નહીતર મારું શું થાત ?

Share.

Leave A Reply