હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

પ્રશ્ન : ફારસી ભાષામાં પત્નીને શું કહેવાય ?🤔

ઉત્તર : દુનિયાની કોઇપણ ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય 😅

***********************************************

એક નેતા ગામડામા ગયા ને લોકોને પુછ્યુ કે તમારી ગમે તે સમસ્યા હોય ઈ કહો.

ગામ લોકો એ કીધુ કે ગામમા બે સમસ્યા છે એક તો ગામમા ડોકટર નથી !

નેતાએ ફોન કાઢીને કોક સાથે વાત કરીને કીધુ હાલો ઈ સમસ્યા પતી ગઈ બીજી બોલો !

ગામ લોકોએ કીધુ બીજુ ઈ કે, અમારા ગામમા એકેય કંપનીનું મોબાઈલ નેટવર્ક નથી આવતુ.

Share.

Leave A Reply