હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

એક ગામમાં એક સંત પ્રવચન આપતા હતા. આખુ ગામ શાંતીથી સાંભળતું હતું.
સંત કહે જેણે જન્મ લીધો એનુ મ્રુત્ય નિશ્ચિત છે.
માટે આ ગામની એક એક વ્યક્તિ એક દિવસ જરૂર મૃત્યુ પામશે.
આખુ ગામ રડવા લાગ્યુ, બરાબર સંતની સામે બેઠેલો ભુરો જોરજોરથી હસવા લાગ્યો.
સંત કહે : તું કેમ હસે છે.
ભુરો કહે : આપણે ક્યા આ ગામના છીએ.😃😃😃

*****************************

પત્ની – કુંવારા અને પરિણિત વ્યક્તિમાં શુ ફરક છે ?
પતિ – કુંવારાના શર્ટનુ બટન ઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે અને પરણેલાના શર્ટ પર બટન જ નથી ટકતા.

******************************

પતિ (પત્નીને)- જો તને જમવાનુ બનાવતા આવડતુ તો હુ નોકરાણીને રજા આપી દેત. પત્ની – જો તમને પ્રેમ કરતા આવડતુ હોય તો હુ ડ્રાઈવરની રજા આપી દેત.

Share.

Leave A Reply