જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉દુનિયા ભલે રૂપિયાની દીવાની હોય સાહેબ, બાકી આપણે તો દોસ્તોના દીવાના છીએ

👉ભલે અનુભવે માણસ ઘણું શીખી જાય છે, પરંતુ કુદરત પણ ક્યારેક નવી બાજી રમી જાય છે

👉ફોટામાં સારા દેખાવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી, એના માટે તો ખાલી નાનકડી સ્માઈલ જ કાફી છે

👉કોઈની ખરાબ બાબત એ વ્યક્તિના કાનમાં કહેવાય, પણ એ વ્યક્તિની સારી બાબત આખા ગામમાં કહેવાય

👉ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં, તમે શું શોધ્યું એ મહત્વનું હોય છે

👉જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે, ત્યાં ખામોશી જ સારી લાગે હો સાહેબ

👉સંજોગો જોઇને આગળ વધો સાહેબ, કારણો જાણવાની કોશિશમાં તો જિંદગી જતી રહેશે

👉કોઈના વખાણ કરવા માટે પણ, દિલમાં ખાણ હોવી જોઈએ

👉સાચું તો દરેકને સમજાતું હોય છે, પણ અફસોસ કે સાચા સમયે નથી સમજાતું

Share.

Leave A Reply