જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉કોઈ વ્યક્તિ સાથે જીવનમાં આગળ વધતા પહેલા, પૂછી લેજો કે સમય પસાર કરવો છે કે જિંદગી

👉કબુલ છે ભલે મને વિદાઈ આપી દે તું, બસ આ જિંદગી નીકળી જાય એટલી યાદ આપી દે તું

👉પ્રેમ એ નથી કે તમે દુનિયાને કેટલો બતાવો છો, પ્રેમ તો એ છે કે તમે તમારો પ્રેમ કેટલો નિભાવો છો

👉પ્રેમને જરાક સાચવીને પીરસજો, સાચો પ્રેમ બધાને પચતો નથી

👉બે જણ એક બીજાને ગમે તે લાગણી, બે જણને એક બીજા વગર ના ગમે તે પ્રેમ

👉કોણે કહ્યું કે મને પ્રેમ નથી, બસ તને સમજાય એમ નથી

👉પ્રેમ એટલે સિંહણની જીદ સામે, હસતાં હસતાં ઝુકી જતો જંગલનો રાજા

👉હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય, મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય

 

Share.

Leave A Reply