જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉દુઃખ નું કારણ કર્મનો અભાવ સુખ નું કારણ કર્મનો પ્રભાવ, અને શાંતિ નું કારણ પોતાનો સ્વભાવ

👉ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ, એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે

👉ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ, બાકી દોસ્તી કાંઈ પ્રેમથી ઓછી નથી હોતી

👉આજકાલ જીવનમાં જેટલા પણ લોકો મળે છે, બધા બસ પોતાને શિક્ષક સમજીને ભણાવીને ચાલ્યા જાય છે

👉એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર, ગોપીઓ પણ નહિ આવે રાસ વગર, જગતમાં બનવું છે બધાને રામ એ પણ વનવાસ વગર

👉જો હારવાની બીક લાગતી હોય, તો જીતવાની ઈચ્છા ક્યારેય ના રાખતા

👉સ્વપ્નાની દુનિયાથી જિંદગી શરુ થઈ જાય છે, બાકી આંખ ખુલ્યા પછી ફક્ત જવાબદારી દેખાય જાય છે

👉આંખી જિંદગી પૂરી થઈ ગયા પછી સમજાય છે કે, રામ નામ જ સત્ય છે

👉સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે, બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો પેઢીઓ લાગે છે

Share.

Leave A Reply