જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉આખી રાત જન્નતની સફર કરી સાહેબ, સવારે જાગીને જોયું તો માથું મારી માં ના ખોળા મા હતું

👉એ દરરોજ સવારે મંદિરમાં ડંકો વગાડે છે સાહેબ, આંખો પોતાની બંધ છે ને ભગવાન ને જગાડે છે

👉જીંદગીમાં ગમે તેવી મજબૂરી હોય, પણ એકવાર કોઈનો હાથ પકડ્યો તો છોડવાનો ના હોય

👉આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે

👉જે થઈ ગયું તે ભૂલી જાઓ, જે કરવાનું છે તેની તૈયારી કરો

👉દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી, અમુક ભૂલ માટે પરિણામ પણ ભોગવવા પડે છે

👉પ્રેમ વ્યક્તિની એ તાકાત છે જે એને મળી જાય તો એ, જીંદગીમાં ક્યારેય કોઈનાથી નથી હારી શકતો

👉મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા ભટકતા, ખોવાઈ તો એ લોકો ગયા છે, જે ઘરથી નીકળ્યા નથી

👉આજની દુનીયામાં જુઠ્ઠા લોકોનો સ્વિકાર થાય છે, અને સાચા લોકોનો શિકાર થાય છે

👉વરસાદ શીખવે છે કે જિંદગીની અદભુત ક્ષણો, પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે

Share.

Leave A Reply