જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉જ્યાં મીઠ્ઠો આવકારો ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં, ચાંદીના ચંમચા અને સોનાની થાળીમાં પીરસાતું હોય

👉ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા, ભાવ ભરેલો સ્વભાવ રાખતા શીખો ખુબ ખુશ રહેશો

👉બોલતા તો બધાને આવડે છે, પણ ક્યાં, કેટલું અને શું બોલવું એ બહુ થોડા લોકોને જ આવડે છે

👉જીવન સરળ અને તરણ રહે તો, કોઈ પણ સમસ્યા તેની જાતે ઓશી થય જાય છે

👉દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે, ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે

👉જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકેને સાહેબ, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે

👉જિંદગીની એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે, કદર મેળવવા માટે પણ કબર માં જવું પડે

👉પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ન શકે, અને નેગેટીવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ન શકે

👉જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ હોય તો એ છે, કોઈ આપણને સાચા હ્રદયથી યાદ કરતું હોય

Share.

Leave A Reply