જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉ચાલુ છું તો એકલો જ હું, પણ તું દોડતી આવીશ એ આશ સાથે !!

👉તું એકલી શું પ્રેમ કરીશ, આવ અડધો અડધો કરી લઈએ.

👉હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય, કોઈક એવું જે બીજા કોઈનું ના હોય.

👉હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય, હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.

👉સાચો પ્રેમ મળી જાય તો કદર કરજો, બધાના નસીબમાં નથી હોતો.

👉કદાચ ગમે એટલો કરો તોયે, ઓછો કે અધુરો રહી જાય એનું નામ જ પ્રેમ.

👉સૌપ્રથમ મારું હૃદય તારું થયું, એ પછી જે કંઇ થયું સારું થયું.

👉પ્રેમની જરૂરીયાત તો દરેકને હોય છે, પણ પ્રેમની કદર તો કોઈક ને જ હોય છે.

👉મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી, જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.

👉તારો હાથ પકડીને જીવનના બધા રસ્તા પર ચાલવા માંગુ છું, પછી ભલે ખુશી મળે કે દુખ એ મારુ નશીબ.

Share.

Leave A Reply