જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉ચાલને આજ ફરી અેક પ્રયાસ કરીઅે, સામ સામે બેસી ફકત આંખોથી વાત કરીઅે !!

👉હું તને એમ નહીં પૂછું કે તારી આંખોમાં આંસુ કેમ છે ? માત્ર એટલું જ કહીશ આવ મારી બાજુમાં બેસ !!

👉સાચો વ્યક્તિ ક્યારેય છોકરીની સુંદરતા જોઇને પ્રેમ નથી કરતો, પરંતુ તે જે છોકરીને પ્રેમ કરે છે તેના જીવનને સુંદર બનાવી દે છે !!

👉આમ તો રાહ જોવી એ મારો સ્વભાવ જ નથી, પણ તારા જવાબની રાહમાં ફોન પકડીને બેસી રહેવું એ જ પ્રેમ છે !!

👉પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!

👉પ્રેમ કદાચ જીવંત ના રહે, પણ જીવતો તો રહે જ છે હ્રદયના કોઈ ખુણામાં !!

👉પ્રેમ તો હજી પણ છે, બસ ખાલી કહેવાનું છોડી દીધું !!

Share.

Leave A Reply