જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય, મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય !!

👉ઉઠાવ એક કાગળ અને એમાં પ્રેમ લખ, ભલે ખોટો તો ખોટો મારા નામે વહેમ લખ !!

👉પ્રેમ એટલે સિંહણની જીદ સામે, હસતાં હસતાં ઝુકી જતો જંગલનો રાજા !!

👉લાગણી મારી સુકાતી નથી, તડકો બનીને આવ તું !!

👉આકર્ષણ માટે ઘણા કારણો હોઈ શકે, પ્રેમ માટે તો બસ એક કારણ જ કાફી છે !!

👉આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક આ પ્રકારે થાય છે, કસમ પ્રેમની ખવાય ને ચાહત શરીરની રખાય છે !!

👉જ્યારે આપણે ખરેખર કોઈની બહુ નજીક થઇ જઈએ ને, ત્યારે એના મેસેજમાંથી પણ એ બોલતા હોય એવો ભાસ થવા લાગે !!

👉કોણે કહ્યું કે મને પ્રેમ નથી, બસ તને સમજાય એમ નથી !!

👉બે જણ એક બીજાને ગમે તે લાગણી, બે જણને એક બીજા વગર ના ગમે તે પ્રેમ !!

Share.

Leave A Reply