જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉આજકાલ જુઓને જિંદગી કેવી થઇ ગઈ છે, ખુશ દેખાવું ખુશ હોવાથી વધુ જરૂરી થઇ ગયું છે

👉જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે, ત્યાં ખામોશી જ સારી લાગે હો સાહેબ

👉સંજોગો જોઇને આગળ વધો સાહેબ, કારણો જાણવાની કોશિશમાં તો જિંદગી જતી રહેશે

👉જે માણસ ગુસ્સે થઈને પણ તમને મનાવવા આવે, એનાથી વધારે પ્રેમ તમને કોઈ નહીં કરી શકે સાહેબ

👉સીધા રસ્તા અને સીધા લોકો, સાચે જ બહુ મુશ્કેલીથી મળે છે

👉જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો અનુભવ ના થાય, ત્યાં સુધી સારા માણસોની કદર નથી થતી

👉આરંભ કઠીન હોય તો જ, અંત મધુર બને હો સાહેબ

👉બીજાની ખુશી જોઈ ક્યારેય દુખી થવું નહીં, સુરજ હોય કે ચાંદ બધા પોતાના સમયે ચમકે છે

👉જયારે દુઃખ અને કડવી વાતો બંને સહન થઇ જાય, ત્યારે સમજી લેવાનું કે તમને જીવતા આવડી ગયું છે

Share.

Leave A Reply