જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉ચિંતા એ જ વ્યક્તિની કરવી ગમે, જેને પોતાનાથી વધુ આપણી કદર હોય !! *શુભ સવાર*

👉નમતી ડાળને કારણ વિના વાઢી નાખી, પછી છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી !! *શુભ સવાર*

👉ખાલી ઈચ્છા રાખવાથી ફળ નહીં મળે, કર્મની ડાળીને હલાવવી પડશે !! *શુભ સવાર*

👉ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે, ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે !! *શુભ સવાર*

👉ગુંચવાય જો સંબંધ કદી મારા થકી, તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો, કેમ કે સંબંધનો એક છેડો તમારા ય હાથમાં હશે જ !! *શુભ સવાર*

👉પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, એક દિવસ એવો પણ આવશે જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે !! *શુભ સવાર*

👉ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમજ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ, હમણાં જે સમય તમારા હાથમાં છે એ જ ઉત્તમ સમય છે !! *શુભ સવાર*

Share.

Leave A Reply