જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +
 • સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
  આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..
 • ***********************************************
 • માણસને 🙃ખોટું ત્યારે જ બોલવું પડે છે….
  જ્યારે લોકો ☑️ સાચું
  🤔સમજવા તૈયાર નથી હોતા.
 • ના ડરાવીશ ⏱️સમય તુ મને,
  તારી કોશિશ સફળ નહીં થાય.
  કારણકે….

  જિંદગી ના મેદાનમાં 🚹ઉભો છું,
  કેટલાય ના 🙏આશિર્વાદ નો…
  કાફલો લઈને…

 • સંન્યાસી ના ખાનગી સંસાર કરતા
  સંસારી નો ખાનગી સંન્યાસ વધુ મૂલ્યવાન છે.
Share.

Leave A Reply