જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉ડીગ્રીઓ તો માત્ર કમાતા શીખવે છે, પણ જીવન જીવતા તો પોતાની જાતે જ શીખવું પડે છે

👉બે વસ્તુ ક્યારેય વેસ્ટ ના થવી જોઈએ, અનાજનો કણ અને આનંદનો ક્ષણ !!

👉પાણી પણ ડૂબાડતા પહેલા બે વાર બચવાની તક આપે છે, તમે કોઈને ખુલાસો કરવાની એક તક તો આપો !!

👉લાગણી એમ જ ન બંધાય… માત્ર સામેવાળા માં જ નહીં આપણામાં પણ પાત્રતા જોઈએ !!

👉દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી નથી શકતી, જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ !!

👉કોઈને ખરાબ ચીતરવા નહીં, એમાં કલર તો આપણો જ વપરાય છે !!

👉બધું છીનવાઈ જાય તો પણ ચિંતા નહીં કરવાની, બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે !!

👉આગથી કે બોમ્બ બ્લાસ્ટથી જેટલા ઘર નથી ફૂંકાયા, એટલા ઘર કાન ફૂંકવાથી ફૂંકાયા છે !!

👉ખોટા વાયદા કરતા ચોખ્ખી ના, હજારગણી સારી છે !!

👉મૂંઝવણ સાથે દોડવા કરતા, આત્મવિશ્વાસ સાથે ચાલવું સારું !!

👉શોધશો તો જ રસ્તો મળશે, બાકી મંજીલને ટેવ નથી સામે ચાલીને આવવાની !!

Share.

Leave A Reply