જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉અપમાનના કડવા ઘુટડા પીતાશીખો વ્હાલા, કારણ કે અપમાન એજ લોકો કરે છે જે તમારી સફળતા જોય નથી શકતા !!

👉હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું, કારણકે તે એવું પણ ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નહોતી કરી !!

👉સૌથી પહેલા તમે એ વ્યક્તિને ખુશ કરો, જેને તમે રોજ આયનામાં જોવો છો !!

👉સહનશીલતા એ સ્વભાવ નહીં સંસ્કાર છે, ત્રાજવું વજન માપી શકે છે ગુણવત્તા નહીં !!

👉આ તો સાહેબ દુનિયાનો નીયમ છે, તમે જેટલું એને માન આપશોને એટલું જ તમારું ગુમાવશો !!

👉અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં જ, આપણને આપણો સાચો પરિચય થતો હોય છે !!

👉ભલેને લાખ રૂપિયાની ધડીયાળ આપણા હાથમાં હોય, પણ સમયતો ભગવાનના હાથમાં જ છે !!

👉નમતી ડાળને કારણ વિના કાપી નાખી પછી, છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી !!

👉કંઈક તો વાત છે મારા દેશની માટીમાં સાહેબ, સરહદ કુદીને આવે છે આંતકીઓ અહીં દફન થવા માટે !!

👉ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે, ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે !!

Share.

Leave A Reply