જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉ભગવાન કરે આપણી દોસ્તી એટલી પાક્કી બને, કે ચાલતા રસ્તે માર તને પડે ને વાંક મારો હોય !! *શુભ સવાર*

👉પડી જવું એ હાર નથી સાહેબ, હાર તો એ છે કે જયારે તમે ઉભા થવાની ના પાડી દો !! *શુભ સવાર*

👉બસ એક અહેસાન આપજે આ જિંદગીમાં, દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન આપજે !! *શુભ સવાર*

👉છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ, મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ !! *શુભ સવાર*

👉જેનો સ્વભાવ સારો હોય છે, એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી !! *શુભ સવાર*

👉સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો, તે હૃદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે !! *શુભ સવાર*

👉ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક, સામેવાળાને બોલવાની વધારે તાકાત આપે છે !! *શુભ સવાર*

👉જીવન એની સાથે વિતાવો જે તમને ખુશ કરે, એની સાથે નહીં જે તમને Impress કરે !! *શુભ સવાર*

👉વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી જોઈએ, કે શંકાનો કોઈ પથ્થર એને તોડી ના શકે !! *શુભ સવાર*

Share.

Leave A Reply