હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

એક માણસ ગાડીમાંથી ઊતરીને સંતાસિંહને પૂછી બેઠો : ભાઈ, આ કયું સ્ટેશન છે ?
સંતા : રેલવે સ્ટેશન.

**********************************************

સંતા : આ મૈંને પાની કો ઉલ્લુ બનાયા.
બંતા : કૈસે ?
સંતા : મૈંને પાની ગરમ કિયા લેકિન નહાયા ઠંડે પાનીસે !

*********************************************

સરદાર રેડિયોની દુકાન પર જી બરાડા પાડવા લાગ્યા : નાલાયકો, મેં ફીલીપ્સનો રેડિયો માંગ્યો હતો. આને ચાલુ કર્યો તો આમાં તો કહ્યું કે ‘યે ઓલ ઇન્ડિયા રેડિયો હૈ’ તમે શું મને મૂરખ સમજો છો ?

****************************************

સંતા અને બંતા જંગલમાં ભૂલા પડયા. સામેથી સિંહ આવ્યો. સંતાએ સિંહની આંખમાં ધૂળ ઉડાડી અને ભાગવા લાગ્યા.

બંતાસિંહ ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. ભાગતા સંતાએ પાછળ જોયું બૂમ પાડી : અબે ભાગ…
બંતા : મેં કયું ભાગું ? મીટ્ટી તો તૂને ડાલી હૈ…

Share.

Leave A Reply