હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

કાલે બેંક માથી ફોન આવ્યો.

કહે : – ‘કવિતા બોલું છું.’

મેં કીધું – આખી આવડતી હોય તો જ બોલજે.

એને ગુસ્સો આવ્યો –
નોનેસેન્સ કહી ફોન કાપી નાખ્યો.

*****************************************

સંતા અને બંતા કારમાં બોમ્બ ગોઠવતા હતા.
સંતા : યારા, અગર યે બોમ્બ અભી ફટ જાએ તો તૂ ક્યાં કરેગા ?
બંતા : તૂ મુઝે ઇતના કચ્ચા ખિલાડી માનતા હૈ ? મેં દૂસરા બોમ્બ સાથ લાયા હૂ…!

Share.

Leave A Reply