હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +


સરદારજી નિરાંતે અમેરિકામાં દરિયાકાંઠે બેઠા હતા. એક અમેરિકને પૂછયું : Are you relaxing ?
સરદાર : No, I am Santasingh.
થોડીકવાર પછી બીજા અમેરિકને પૂછયું : Are you relaxing ?
હવે સરદાર અકળાઈને બોલ્યા : No, I am Santasingh.
ગુસ્સે થઈને સરદાર આગળ ચાલવા માંડયા. આગળ જતા કિનારા પર લાંબા થઈને પડેલા એક અમેરિકનને એમણે પૂછયું : Are you relaxing ?
અમેરિકને કહ્યું : Yes.
સરદારે એને એક તમાચો ઠોકીને કહ્યું : All Are Searching for you.
—————————————————-
સંતાને એના દીકરાએ પૂછયું : પપ્પા ૫ + ૫ કેટલા થાય ?
સંતા : ગધેડા, મૂરખા, નાલાયક આટલુંય નથી આવડતું ? જા અંદરથી કેલ્ક્યુલેટર લઈ આવ…

Share.

Leave A Reply