હસો અને હસાવો

Google+ Pinterest LinkedIn Tumblr +

ભસતું કુતરું કરડે નહી એ કહેવત વાંચીને
એને સળી કરવી નહી.માણશે બનાવેલી કહેવતો કુતરાઓ ને ખબર હોતી નથી😜😜

+++++++++++++++++

અગાસી પર ઉભો ઉભો બાજુવાળીને જોતો હતો,

ત્યા જ વાહામા કઈક વાગ્યુ,

આખમા અંઘારા આવી ગયા અને પત્નીનો અવાજ આવ્યો,

“મે ભી ચોકીદાર”😜😜😜😜

+++++++++++++++++

लड़की : कैसे हो?

लड़का: आँखों मे चुभन, दिल में जलन, साँसें भी हैं कुछ थमी – थमी सी है, चारों तरफ धुआँ हि धुआँ…

लड़की: “इश्क में हो ” ?

लड़का: ના રે ના બેન..!! Vapi GIDC માં…!!!

😆🤣🤣🤣😂😂😂😂😂

Share.

Leave A Reply