યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે?

Ans: સ્કાય લાર્ક

સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો?

Ans: દધિચી

સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે?

Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે?

Ans: ધમાલ નૃત્ય

સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ?

Ans: શ્રીસ્થલ

સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે ?

Ans: ગઢડા

સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ?

Ans: ભાવનગર

Share.

Leave A Reply