યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

સેવા સંસ્‍થાની સ્‍થાપના કોણે અને ક્યારે કરી હતી ?

– ઈલાબહેન ભટ્ટે, 1972માં

સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે?

Ans: ૧૦ ટન

સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં?

Ans: કૃષ્ણ સુદામા- 1920

સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું?

Ans: ફરદુનજી મર્ઝબાન

સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું?

Ans: સંવત ૧૮૭૧

સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇ હતી?

Ans: નરસિંહ મહેતા

સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ?

Ans: ગોફ ગુંથન

સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે?

Ans: હુડારાસ

Share.

Leave A Reply