યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે ?

Ans: રાજકોટ

સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Ans: હલ્લીસક

હિન્દી ચલચિત્રોમાં ‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો.

Ans: નિરૂપા રોય

હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમ વખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે?

Ans: હાર્દિક રાવ

હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે?

Ans: નંદલાલ પુરોહિત

હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે?

Ans: મહાજન ભરત

હિંદુ-મુસ્લિમ એકતાના જ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે?

Ans: ભરૂચ

હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ?

Ans: ઉનાવા

હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?

Ans: પાટણ

Share.

Leave A Reply