યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

🔶પ્રથમ મહિલા શાસક

☑ રઝીયા સુલતાના (૧૨૩૬)

🔶 પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર

☑ રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)

🔶 પ્રથમ મહિલા સ્નાતક

☑ વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)

🔶 પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન

☑ વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)

🔶 પ્રથમ મહિલા લશ્કરી અધિકારી

☑ નીલા કૌશિક પંડિત

🔶 પ્રથમ મહિલા સ્ટંટક્વીન

☑ નાદિયા (૧૯૪૫)

🔶 પ્રથમ મહિલા રાજ્યપાલ

☑ સરોજીની નાયડુ (૧૯૪૭)

🔶 પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન

☑ રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)

Share.

Leave A Reply