યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

🔶 પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ

☑ વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)

🔶 પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર

☑ આરતી સહા (૧૯૫૯)

🔶 પ્રથમ મહિલા વિશ્વ સુંદરી

☑ રીતા ફરીયા (૧૯૬૨)

🔶 પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન

☑ સુચિતા કૃપલાની (૧૯૬૩)

🔶 પ્રથમ મહિલાવડાપ્રધાન

☑ ઇન્દીરા ગાંધી (૧૯૬૬)

🔶 પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ

☑ દેવિકારાની શેરકી (૧૯૬૯)

🔶 પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક

☑ મધર ટેરેસા (૧૯૭૯)

🔶 પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા

☑ બચેન્દ્રી પાલ (૧૯૮૪)

🔶 પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી

☑ કુંદનિકા કાપડિયા (૧૯૮૫)

🔶 પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર

☑ સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)

Share.

Leave A Reply