યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

🔶 પ્રથમ મહિલા આઈ.પી.એસ.

☑ કિરણ બેદી (૧૯૭૨)

🔶 પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ

☑ આશા પારેખ (૧૯૯૦)

🔶 પ્રથમ મહિલા બેરિસ્ટર

☑ કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)

🔶 પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર

☑ હોમાઈ વ્યારાવાલા

🔶 પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)

☑ લીલા શેઠ (૧૯૯૧)

🔶 પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર

☑ સુરેખા યાદવ (૧૯૯૨)

🔶 પ્રથમ મહિલા બસ ડ્રાઈવર

☑ વસંથકુમારી (૧૯૯૨)

🔶 પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ

☑ ઓમાના અબ્રાહમ (૧૯૯૨)

🔶 પ્રથમ મહિલા પાયલટ

☑ દુર્બા બેનરજી (૧૯૯૩)

Share.

Leave A Reply