યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

🔶 પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર

☑ રીન્કુસીન્હા રોય (૧૯૯૪)

🔶 પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા

☑ અપર્ણા પોપટ (૧૯૯૪)

🔶 પ્રથમ મહિલા મિસ યુનિવર્સ

☑ સુસ્મિતા સેન (૧૯૯૪)

🔶 પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ

☑ મેનકા ગાંધી (૧૯૯૬)

🔶 પ્રથમ મહિલા અવકાશ યાત્રી

☑ કલ્પના ચાવલા (૧૯૯૭)

🔶 પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા

☑ મલ્લેશ્વરી (૨૦૦૦)

🔶 પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર

☑ કમલેશ કુમારી (૨૦૦૧)

🔶 પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા

☑ વિજય લક્ષ્મી

🔶 પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ

☑ હરિતા કૌર દેઓલ

Share.

Leave A Reply