યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

અરેબિયન રણપ્રદેશ ક્યાં છે❓

ઈજિપ્ત

દમાસ્કસ નો રણપ્રદેશ ક્યાં છે❓

સીરિયા

ગોબીનો રણપ્રદેશ ક્યાં છે❓

મોગોલિયા

લિબિયા નો રણપ્રદેશ ક્યાં છે❓

ઉત્તર આફ્રિકા

વિશ્વ નો સૌથી મોટો રણપ્રદેશ❓

સહરા

માઉન્ટ બ્લેક પવૅત ક્યાં છે❓

ફ્રાન્સ

મકિન્લી પવૅત ક્યાં છે❓

અલાસ્કા

કિલિમાન્ઝારો શિખર ક્યાં દેશમાં છે❓

ટાન્ઝાનિયા

બેફિન, વિકટોરીયા,એલ્ઝમિયર ટાપુ ઓ ક્યાં છે

કેનેડા

Share.

Leave A Reply