યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

હોન્સૂ કયા દેશનો ટાપુ છે❓

જાપાન

સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છે❓

ઈન્ડોનેશિયા

ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છે❓

પાપુઆ

ગિની નો અખાત ક્યા દેશમાં છે❓

ફ્રાન્સ

ડેન્યૂબ નદી કયા દેશની છે❓

હંગેરી

કીલ કેનાલ કયા દેશમાં છે❓

જમૅની

વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ ❓

અરેબિયા

નવાગામ બંધ કઈ નદી પર છે❓

નમૅદા

ઉકાઈ બંધ કઈ નદી પર છે❓

તાપી

કડાણા બંધ કઈ નદી પર છે❓

મહી

Share.

Leave A Reply